લાલચ જાગવી એટલે, પોતાના પગ પર "કુહાડી" મારવાની શરૂઆત.
લાલચ પોષવી એટલે,
જે ડાળ પર બેઠા, એ ડાળ "કાપવાની" શરૂઆત
ને, એજ લાલચમાં અંધ થવું એટલે,
અનેક સ્તરે "પતન" ની શરૂઆત.

-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111721249

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now