મનના અંતર વધે એવી "ફ્રીડમ" રાખવી,
સ્વજનને કંઈ કહેતા સંકોચ થાય એવો "વ્યવહાર" રાખવો, અને
તમને કઈ વાતમાં "વાંકુ" પડયું છે ? તે સામેનો વ્યક્તી જાણી ન શકે, નિઃસંકોચ, એવો "સ્વભાવ" નકામો છે.

-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111722404

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now