બસ એમજ ભૂલ કરી બેઠો, મીઠી સી નીંદરમાં ન કહેવાનું કહી બેઠો.

જોયું પણ નહિ કે સામે કોણ છે,
તરુવરોના વૃંદમાં નીંદણને શ્રેષ્ઠ ગણી બેઠો.

-Rutvik Kuhad

Gujarati Thought by Rutvik Kuhad : 111726273

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now