વર્ણન તારું સાંભળીને
આંધળો પણ તારા સપના જુવે
તને જોઇને બહેરાના દિમાગમા ઘંટડીઓ સંભળાય છે
અને તને જોઇને મૂંગો માણસ પણ શાયરી બોલવા માંડૅ.
ડાહ્યો પાગલ થઈ જાય
અને પાગલ હોંશિયારી મારવા માંડૅ..

એવુ છે તારું વ્યતિત્વ.. 😀😀😀😜😂

#priten 'screation#

Gujarati Shayri by Priten K Shah : 111728938
Shefali 5 years ago

તો લેવલ up થયું હશે 😂

Priten K Shah 5 years ago

અત્યારે પાગલ છુ અને પહેલાં પણ પાગલ જ હતો.. 😂

Shefali 5 years ago

ઓહો.. તો તમે પહેલા પાગલ હતા કે હવે? 🤔

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now