પ્રેમ ભરેલી ભીની પાંપણ માંથી,
જ્યારે તું છલકાઈ ને બહાર આવવાની ઉતાવળ કરે છે ને,
ત્યારે હું આંખો ને બંધ કરી તને મારી ભીતર જ સાચવી લઉં છું...

Gujarati Thought by HeemaShree “Radhe

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now