ખરેખર ઘણું વિચિત્ર છે
જ્યાં જોઉં ત્યાં સઘળે
એક જ હવે ચિત્ર છે
નાનો હોય કે ભલે મોટો
જાણે મોબાઇલ જ
સૌનો આજે મિત્ર છે !!
KarjDiL

Gujarati Thought by Kasam Se : 111747251

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now