આ જન્મમાં આ કરશો,તો આવતા જન્મમાં આવું થશે🤨....આહ! બહુ સાંભળ્યું..બસ! હવે...ના તો મને કંઈ પાછલા જન્મનુ કંઈ યાદ છે🤔..અને ના મારે આવતા જન્મ નું કંઈ વિચારવું છે.🤨....જે છે તે આ જ પળ છે😍..અને મારે તો આ જ પળ ને...મન ભરીને માણવી છે.🤩...મનમરજી ચલાવવી છે😃...આ જ જન્મમાં જ બધી ઈચ્છાઓ પૂરી કરવી છે.😇.મને તો આ જ જન્મમાં બધું જ જોઈએ....🙄
-Anurag Basu