ઘણી વાર ઓનલાઈન શોપિંગ કરતી વખતે, મનમાં વિચાર આવે કે, આ કપડાં તો મોડલ પર પણ સૂટ નથી થતા.. મારા પર શુ તંબુરો થશે!🤣🤣
- રવિના
#જનહિત માં જારી

Gujarati Jokes by Ravina : 111752806
Kamlesh 3 years ago

ચલો... દેર આયે દુરુસ્ત આયે... હા હા

Ravina 3 years ago

ના ના.. યાદ તો આવે.. હાજરી બહુ દિવસે આપી

Kamlesh 3 years ago

ઘણા દિવસે પરિવારની યાદ આવી હો... નઇ???

Kamlesh 3 years ago

ખરેખર જોરદાર હો બાકી બેનબા....😂😂😂

ધબકાર... 3 years ago

હા યાર... બાળક ની જીદ વળી હોય કેટલી ☺️

Ravina 3 years ago

ઓહ.. જિદ્દી બાળક એ જીદ મૂકી દીધી એમને...

Keyur Parmar Broadway 3 years ago

😂😂😂 Am pan online shopping karta offline shopping sari....

ધબકાર... 3 years ago

મોડલ પર ના થાય એ ખાતા પિતા ઘર ની ના હોય....😂🤣 તમ તમારે ખરીદી કરો...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now