દરેકને એમ છે, કે પોતે જ સવાયું છે, ખરેખર કોણ આખું ઓળખાયું છે.
ચકાસો ધ્યાનથી, તો સ્પષ્ટ જણાશે
બધું એની રીતે જ ગોઠવાયું છે,
હ્રદય પર હાથ રાખીને પૂછો તમને તમારાથી, તમારું પણ થવાયું છે...?
#શુભપ્રભાત
#જય_શ્રી_કૃષ્ણ

Gujarati Good Morning by ANAND SAMANI : 111753924

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now