ઝળહળી ઉઠ્યું અંતરનું
આંગણું તુજને નિરખી
હરખથી હૈયું છલક્યું
ને અશ્રુઓ મોતી બની…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111766631

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now