પ્રેમ સફળ ત્યારેજ થાય
જ્યારે, ક્યારેક સામેના પાત્રની કોઈ ભૂલ, ખામી કે સ્વભાવને કારણે, આપણને કોઈ તકલીફ થાય, તે સમયે જો તેને સમજાવવામાં કદાચ આપણે પાછા પડીએ, ત્યારે જતું કરવાની કે જાતે સમજવાની આપણી પોતાની તૈયારી હોય.

-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111769628

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now