" કૉલેજ કેમ્પસ "

કોલેજ કેમ્પસમાં બે યુવાન હૈયાનું મિલન અને પ્રેમની આ એક દિલચસ્પ પ્રેમકથા છે.. તો ચાલો રહસ્ય અને રોમાંચ તથા રોમાંસથી ભરપૂર વાર્તાની સફર માણીએ.

મારી અગાઉની રચનાની જેમ જ આ રચના પણ સંપૂર્ણ કાલ્પનિક અને સ્વરચિત છે.

મારી અગાઉની રચનાઓની જેમ આ રચનાને પણ પસંદ કરશો તેવી આશા રાખું છું. આપના અમુલ્ય પ્રતિભાવ અને રેટિંગ્સ જરૂર આપજો.

~ જસ્મીના શાહ

Gujarati Blog by Jasmina Shah : 111769751

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now