Free Gujarati Poem Quotes by Kamini Shah | 111777973

આશાઓની ઊડાન ભરી
વિહરે પતંગ આજ આભે
દિલની ડોર પણ ઢીલી મૂકી
આજ હળવે હળવે હાથે…
-કામિની

shekhar kharadi Idriya 1 week ago

અતિ સુંદર

View More   Gujarati Poem | Gujarati Stories