રોમે રોમ થનગની ઊઠ્યું
ને અધરો પર હાસ્ય નિખર્યું
તારા હસ્તેથી કંકુ ખર્યુંને
સિંદુર બનીને સેંથીએ સજ્યું…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111778638

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now