તું મને મારાથી પણ વધારે જાણે છે..
લોકો મારા શબ્દો ને ઓળખતા,
પણ તું મારી ખામોશી ને સમજતો,
તું મને મારાથી પણ વધારે જાણે છે..
ક્યારેક મારે અમુક વાત તારાથી છુપાવી હોય છે,
તું એ પણ સમજી જાતો,
તું મને મારાથી પણ વધારે જાણે છે..
જયારે જયારે હું problem મા હોવ,
ત્યારે સૌથી પહેલાં તને ખબર પડી જાય છે,
તું મને મારાથી પણ વધારે જાણે છે..
I miss you.... please come back