પંખી ટહુકા મૂકીને ઝાડ છોડી ગયું ,
એના ગમતા આકાશ પાસે દોડી ગયું .
ફૂલ ફોરમ મૂકીને ચમન છોડી ગયું ,
એની ગમતી વેણીમાં ગૂંથાઈ ગયું.

Gujarati Motivational by Daxa Parmar : 111781922

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now