ઉધાર માંગયે પૈસા મળે, ઘર મળે જમીન મળે
માન સન્માન ઇજ્જત માંગેલી મળે
દોસ્તો કુટુંબ પરીવાર મળે
એક શ્વાસ ઉછીનો કે ઉધાર ક્યારેય ન મળે.

Gujarati Thought by ek archana arpan tane : 111783443

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now