Free Gujarati Shayri Quotes by Manoj Joshi | 111785177

મારા માટે મહત્વની તું ને તારી વાતો છે..
નહી કે કોઈ સ્પેશિયલ દિવસ કે સમય.🙂


#ValentineDay

Rohiniba Parmar Raahi 6 months ago

સાચી વાત છે...કોઈ દિવસ તો પ્રમાણ ના જ બની શકે ને

Meghna Sanghvi 6 months ago

એકદમ 100% સોના જેવી વાત કહી. 👍🏻👌👌

View More   Gujarati Shayri | Gujarati Stories