Gujarati Quote in Thought by બદનામ રાજા

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ છે ૧૬ વર્ષનો તેજસ્વી કિશોર પ્રજ્ઞાનાનંદ ....જેને વિશ્વના નંબર વન ચેસ પ્લેયર મેગનસ કાર્લસન ને માત આપી .દેશ માટે આ ખૂબ જ ગર્વના સમાચાર છે પણ આ વાત ને ત્રણ દિવસ વીતી ચુક્યા હોવા છતાં તમે આ બાળકનું રાષ્ટ્રીય ચેનલ પર ઈન્ટરવ્યુ કે મોટા મોટા ઈનામોની જાહેરાત થતા જોઈ.....?

હવે યાદ કરો પેલું બચપન કા પ્યાર મેરા ભૂલ નહીં જાના રે........વાળું બાળક....!

અફસોસ અહીંયા સૌને સસ્તી ચીઝોમાં રસ વધુ છે...અહીંયા ચોતરફ કટપીસની બોલબાલા છે...માસ્ટરપીસ નો કોઈ ભાવ પૂછતું નથી...!

અભિનંદન પ્રજ્ઞાનાનંદ..💐
નોંધ - જો ઓળખાણ ન પડે તો YouTube માં સર્ચ કરવાથી અનેક વિડીયો મળશે.

Gujarati Thought by બદનામ રાજા : 111788228
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now