ક્યારેક ઊંચો અવાજ, સતત રહેતો ગુસ્સો,
ઈર્ષ્યા ભરી કડવીવાણી
ને હંમેશા ડંફાસભરી વાણી
આ બધા અજ્ઞાની લોકોના "બુઠ્ઠા" હથિયાર છે.

-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111791052
Niya 5 years ago

Bav j Sachi vaat …..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now