ગર્વ લેવાની ક્ષણ
ગુજરાત ના એક સાથે 25 અધિકારીઓ આઇપીએસ અધિકારી તરીકે નોમિનેટ.
તેમાં પણ અમારા રાજપુત સમાજના 8 અધિકારી અને એકલા જાડેજા સમાજ ના 6 અધિકારી એક સાથે આઇપીએસ બનવા જઈ રહ્યા છે. સમસ્ત રાજપુત સમાજ આપ સૌ માટે ગર્વ અનુભવે છે. ખૂબ ખૂબ આગળ વધી પ્રગતિ કરો. : અનિરૂધ્ધસિંહ વાઘેલા