ના સમજીશ કે નકામો હતો....

પ્યાર નો એ પુરાવો હતો.....

નફરતોની દુનિયામાં પ્યારનો

પૈગામ હતો....

મતલબ થી સૌ કોઈ મળશે....

બેમતલબી પ્રિતનો માળો હતો.....

મિઠાશની મલમ સૌ કોઈ લગાડશે

દિલનો એ ખૂબ દયાળુ હતો.... "યાદ "

Gujarati Whatsapp-Status by Tr Ajit : 111797654

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now