દર્દની નાવ લઈને નીકળી છું દરિયામાં ,
પ્રેમરૂપી મલમ લેવા આવી તુજ જીવનમાં ,
ખબર છે નહિ બનો પતવાર આ મઝરમાં ,
તેમ છતાં નૌકા હંકારી છે મઝધારમાં .
....ઝંખના....

Gujarati Poem by Daxa Parmar : 111799200

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now