સોબત જો સારી વ્યક્તિની થાય,
તો માણસ ની ખોટી આદતો પણ બદલાઈ જાય છે.
જેમ કે સોય માત્ર ચુભવાનું કાર્ય કરે છે.
પરંતુ દોરાનો સાથ મળતાજ જોડવાનું કાર્ય કરવા લાગી જાય છે.
Good Morning

Gujarati Good Morning by Nirav Devani : 111799276

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now