એ હદ સુધી ચાહું છું,
કે અનહદ સુધી ચાહું છું,
હોય ભલે પૂનમ ની રાત,
હું તો છેક વદ સુધી ચાહું છું.❤️💖

-Jaydeep Makwana

Gujarati Blog by Jaydeep Makwana : 111799494

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now