વધારે પડતું,
હું કરું, હું કરું
કરવાવાળા સામે,
એકદિવસ
એવો આવે છે કે,
એ પોતે સમજી નથી શકતો કે,
હવે, હું શું કરું ?

-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111799543

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now