કાન હોવા છતાં કેમ સાંભળતાં નથી લોકો?
આંખો છે છતાં કેમ જોતાં નથી લોકો?
દિલ ધબકે ધબકાર સાંભળતાં નથી લોકો?
એવું તો અચાનક શું થઇ ગયું?
કેમ મોં ફેરવી લે છે લોકો?
- वात्सल्य

Gujarati Sorry by वात्सल्य : 111800589

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now