ગરીબીની અમીરાત નિરખી
ભુલકાંઓની ગરિમા નિખરી
અભાવોની કેડી પર પણ
હાસ્યની હારમાળા વિખરી…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111801060

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now