આખો સાગર નાનો લાગે જ્યારે
'મ' ને 'કાનો' લાગે
માટે જ
લાગણી ના જળ વડે મર્દન કરું છું,
શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું,
ચોખા પુષ્પો ચઢાવી,
દરેક માતાઓ ને માતૃ દિવસ પર
વંદન કરું છું 💐

-Hiral Shah

Gujarati Tribute by Hiral Shah : 111802736
Falguni Dost 2 years ago

✍🏻👌🏻👌🏻🙏🏻🙏🏻

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now