ભરી સભામાં માત્ર એક ને હું પસંદ કરતો હતો.
એજ ભરી સભામાં બધાંની પસંદ હું હતો.
એ હૉલમાં પસંદગીનો માહોલ હતો એક સમયનો !
એ જ હૉલમાં માહોલ બદલાઈ ગયો એ સભાના સમયનો.
-वात्सल्य

Gujarati Whatsapp-Status by वात्सल्य : 111803469

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now