હમેશા હું ખુશ રહું ... નવી પ્રેરણા પૂરું ... હૈયા હણાયા , હેત હણાયા , છતાં પોતાને અકબંદ રાખું , હજારો ઘાવ ને રુઝાવું ... પણ વ્હાલા અંતર ના ઘાવને ક્યાં , મલમ થી રૂઝવું ... જરા મને પણ કોઈ બતાવશે ... જીવવું કઈ રીતે ????

Gujarati Poem by Ash : 111805780

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now