જરૂરી નથી કે દરેક વખતે પસંદગી માત્ર સાચા અને ખોટામાંથી જ કરવાની આવે, કેટલીક વાર એમ પણ બને કે આપણી પાસે ફક્ત બે વિકલ્પ હોય અને તે બંને ખોટા હોય. એ સમયે પસંદગી બંને વિકલ્પોની તીવ્રતા જોઈને કરવી જોઈએ. એટલે કે બંનેમાંથી જે ઓછો ખોટો વિકલ્પ હોય તેની પસંદગી કરવી એ સમજદારી કહેવાય...

Gujarati Quotes by Parth Prajapati : 111806020

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now