જો તું બનીશ બેઈઝ તો હું બનીશ ઍસિડ
જો તું હોઈશ બ્યુરેટમાં તો હું રહીશ પિપેટમાં.
મિલન થશે આપણું કોનિકલ ફ્લાસકમાં
ને સાક્ષી પુરશે એ મિલનમાં ફીનોલ્ફથેલીન.
ને પછી રંગાઈ જશું આપણે બેઉ ગુલાબી રંગમાં.

-Dr. Pruthvi Gohel
(30-01-2005)

Gujarati Whatsapp-Status by Dr. Pruthvi Gohel : 111807509

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now