પ્રેમની પરિભાષા
“તું કોઈ આથમતી રળિયામણી સાંજ;
હું રાહ જોતો સમી સાંજ નો ચાંદ,
તારલિયા ની જામી છે ગોઠડી
નભ મંડપે ને,
વચાળે ઉભો ચાંદ પેલો
જેમ કોડીલો રાધા નો શ્યામ!!
મલકતી ચાંદની માં સરવર પાળે,
ચાંદની માં ન્હાતી તું પારિજાત:
ને સુગંધી ફોરમ ની પાછળ ઘેલો
હું મકરંદ નો ગુંજારવી સાજ !!”
🙏🏻