તું ફિકર ના કર તારા જીવન નો ખાલીપો મારા શબ્દો ની લાગણી થી ભરપૂર કરું છું,
જયારે એકાંત માં હોય ત્યારે મારા શબ્દોની હૂંફ આપું છું,
મારી કલમ ની શ્યાહીથી તારા જીવનમાં રંગ ભરું છું,
તારા અશ્રુ ને ખુશીમાં બદલું છું.

-Bhargav Jagad

Gujarati Shayri by Bhargav Jagad : 111810977
Bhargav Jagad 4 years ago

ખૂબ ખૂબ આભાર તમારો મેમ

Falguni Dost 4 years ago

wah bhai..✍🏻👌🏻👌🏻

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now