આંખોમાં સપનાઓનો જ ભાર છે...
એમાં તમારા પ્રેમનો જ વ્યવહાર છે...
ખુલ્લી આંખો ને તમારો ઇન્તજાર છે...
બંધ આંખોએ તમારો જ અહેસાસ છે...
પાંપણોની તો એટલી જ ફરિયાદ છે...
મૃગજળની છેતરી રહી આશ છે...

-Tru...

Gujarati Whatsapp-Status by Tru... : 111813054

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now