વિશ્વાસ શબ્દ માં જ શ્વાસ છે...
એટલે તુટે ત્યારે ગભરામણ થાય છે....
જ્યાં સુધી મળે નહિ ખરા અર્થમાં પોતાનું...
ત્યાં સુધી એતો વેન્ટિલેટર પર ડચકાં ખાય છે...

-Tru...

Gujarati Whatsapp-Status by Tru... : 111813301

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now