મુગ્ધા અવસ્થામાં જોયા હતા સપના,કે કોઈ અગાંતુક આવશે મારા જીવનમાં,

આવીને ઊભો રહી જશે સ્વપ્નમાં,કહેશે કે હવે મુલાકાતની કેટલી વાર જીવનમાં.

સ્વપ્નમાં રાચતી હું એવી શરમાઈ ગઈ ,કેવો અજાણ્યો બની આવ્યો જીવનમાં,


ખુશ થયી ,અરે જેને પ્રેમ કરું એ આગંતુક આજે આવ્યો મારા જીવનમાં,


આંખ ખુલી જોયો હતો સ્વપ્નમાં રાજકુમાર એ તો ખાલી ખાબ બની રહ્યો જીવનમાં.

-Bhanuben Prajapati

Gujarati Poem by Bhanuben Prajapati : 111814121

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now