લીંબુ 400 ના કિલો થયા એટલે લીંબુસોડા 15 રુ. ની થઇ. અત્યારે લીંબુ 50 ના કિલો છે.. લીંબુસોડાનાં 15 જ છે.

એવી રીતે સીંગતેલમાં ભાવ વધ્યો એટલે ગાંઠીયા અને ફરસાણમા 40 રુ. વધી ગયા.. (જો કે સીંગતેલમાં કોણ બનાવતુ હશે એ ભગવાન જાણે.) પણ સીંગતેલનો ભાવ ઘટ્યો તો ફરસાણમા એક રુપિયોય ન ઘટાડ્યો..

તેલ અને સોડાનુ તો ખાલી ઉદાહરણ આપ્યુ છે.. પરંતુ જીવન જરુરી લગભગ દરેક વસ્તુનું આવુ જ છે....
સાચુ કે ખોટુ ?

Gujarati Thought by બદનામ રાજા : 111815284

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now