તમારે કોઇ એ મને "અભિ" કેહવો નહી કેમ કે મારા પાપા ને એ પસંદ નથી એમ નહી બિલકુલ પસંદ નથી.હોસ્પિટલમાં દર્દીઓને કહી રહ્યો...
ત્યા જ અભિનંદનની પત્ની આવી ને બોલી ‘’અભિ’’.....

"અભિ" એ તેના હોસ્પિટલના રૂમમા સુતેલા દર્દીને હમણા જ ખખડાવેલા કે ‘’મને કોઇ એ અભિ કેહવો નહી"

"ને, હાલ ખુદ અભિનંદનની પત્ની જ તેને ‘’અભિ’’ કહીને બોલાવે છે’’


અભિનંદન ગુસ્સે થયોને મીતવાની પાછળ દોડ્યો.કેટલાય મોટા આર્મીની હોસ્પિટલના કેમ્પસમા તેની પાછળ પડ્યો.જ્યા લીલીછમ લોન છે.મીતાવા લોનમા પડી જતા બોલી..."અભિનંદન તને તો કામથી ફુરસદ નથી તો તને હોસ્પિટલમાંથી બહાર કાઢવા માટે જ હુ બોલી મારા અભિનંદન..."

અભિનંદન બોલ્યો મીતવા ...મને તારી ચાલની ખબર છે ને એટલે જ હુ તારી પાછળ આવ્યો.....


મીતવા બોલી તને તો બસ દર્દી દર્દીને દર્દી જ. હુ તો દેખાતી જ નથી...


અભિનંદન બોલ્યો તુ મને દેખાય જ છે પણ મને મારા દર્દીઓ ખુબ જ વ્હાલા છે....ને હુ.....


અભિનંદન મિતવાનો હાથ પકડતા બોલ્યો....એ બધા કરતા પણ તુ વધારે.....એક નિ:સાસો નાખતા એ આગળ બોલ્યો...
મીતવાને અંદાજ આવી ગયો એટલે એ તરત જ અભિનંદનને દુઃખી થતો રોકવા બોલી.....તુ કાલે જ કેતો તો ને કુછ કુછ હોતા હૈ ફિલ્મ જોતા-જોતા કે આપડે જોડે કોલેજ કરતા હોત તો આપડી લાઇફ કેવી હોત....?અભિનંદન બોલ્યો.....જી હા....તો ચલ આપડે અહી બેસીને વિચારી એ કે આપડી લાઇફ કેવી હોત?કેવી રીતે પ્રેમ કર્યો હોત?


કેવી રીતે આપડે પરિવારને મનાવ્યા હોત?


ન માન્યા હોત તો શુ કર્યુ હોત બધુ જ બધુ જ....


અભિનંદન ઓકે....તો ચલ વિચારીએ.......


આગળ નો ભાગ માતૃભારતી પર વાંચો

Gujarati Book-Review by VANDE MATARAM : 111819544

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now