#Friendship

દોસ્તી કોની કેવી એ ખબર નથી
મળી છે જિંદગી જીવવા નથી?

કૃષ્ણ જોઈએ મિત્ર તરીકે બધાને
કૃષ્ણ થવાનું ગમતું નથી.

ઉદાહરણ આપે સૌ કોઈ મિત્રતાના
મિત્રતા નિભાવી કોઈને નથી.

હર્ષા દલવાડી તનુ
જામનગર

Gujarati Shayri by હર્ષા દલવાડી તનુ : 111823967

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now