જે કહી દીઘું એ શબ્દો હતા,
જે ન કહી શક્યા એ લાગણી હતી,અને
જે કહેવું છે છતા પણ નથી
કહી શકતું એજ મયાઁદા છે.
#દિપકચિટણીસ
🌹Good morning🌹

Gujarati Motivational by DIPAK CHITNIS. DMC : 111825026

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now