*તમે માણસને ચાહવાનું કામ કરો...*

સૂરજને ગૂડ મોર્નિંગ કહેવાનું શીખો,
ને ઝૂકીને ચાંદને સલામ કરો,
બીજાં તો કામ કરે ઉપરવાળો,
તમે માણસને ચાહવાનું કામ કરો
#દિપકચિટણીસ

Gujarati Motivational by DIPAK CHITNIS. DMC : 111825063

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now