સ્વાર્થથી ભરેલી
આ દુનિયા છે...
સારુ જોઈને
એ બાજુ ભાગવાની
આ દુનિયા છે...
લાગણી ને ઠોકર મારી
દેખાવ જોવાની
આ દુનિયા છે...
અરે ! સાહેબ,,,,,
હદ તો ત્યારે થાય છે.....
કારસ્તાન સામે જ હોય
તોયે સાચુ છુપાવવાની
આ દુનિયા છે...

Gujarati Poem by SENTA SARKAR : 111826040

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now