શિયાળામાં જેમ લોહી વહેતું રાખવા તાપણું જોઈએ એમ માનવીમાં લાગણીઓ વહેતી રાખવા કોઈ આપણું જોઈએ.
તારા વિના મને એવું લાગે જાણે કે મારું હૂંફનું તાપણું અને લાગણી વહેતી રાખનાર પરિબળ અદ્રશ્ય થઈ ગયું.

-Mrs. Snehal Rajan Jani

Gujarati Romance by Tr Mrs Snehal Rajan Jani : 111826898

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now