એક વેલ જ્યારે ઝુકે છે,
બરછટ થડ પણ હરખાય છે,
વાત લાગણીની છે,
બધાંને ક્યાં સમજાય છે..!

-Shital V Ramanuj

Gujarati Shayri by Shital V Ramanuj : 111830084

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now