મને મારો સાથ બહુ ગમે છે.
મને ખબર છે લોકો મારી સામે કંઈક અને મારી પીઠ પાછળ કંઈક છે . છતા હું મારી સમજણ થી સમજી જવું છું … તે વખતે મને મારો એ સાથ બહુ ગમે છે.
ઘણી વખત વિચારું છું કે નથી સમજતા એવા દંભી લોકો સાથે કોઈ સંબંધ જ નથી રાખવો..
પણ પછી હું ખરા હદય થી એવા લોકો ની વચ્ચે રહી ને હું મારો સાથ માણું ત્યારે મને એ સાથ બહુ ગમે છે.
મને ખબર છે મારી સામે જુઠ્ઠું સાબિત થઈ રહ્યું છે. પણ જો એ વ્યક્તિ સાચી છે તો એને એક અવસર ફરી આપી ને હું મારો ભરોસો રાખું છું.
ત્યારે મને મળતી આંતરિક પ્રેરણા નો સાથ મને બહુ ગમે છે.
મને મારો સાથ બહુ ગમે છે.💗

Gujarati Motivational by naina : 111831844
man patel 2 years ago

બહુ સરસ લખ્યું હો...I like

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now