તારો અહેસાસ કર્યા કરું
તું સાથે ના હોય તો તારી વાતો વાગોળ્યા કરું

વિચાર્યું નહોતું ‌કે કોઈ એટલું ગમી જાશે કે
સમી સાંજ માં ચાંદ જોડે , સ્વપન પણ જોયાં કરું

✍️ C M Jadav

Gujarati Shayri by C M Jadav : 111835036

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now