આજે *ધનતેરસ* ના પાવન દિવસે, મા લક્ષ્મીને પ્રાર્થના કે,
આપની *ધનની તરસ* કાયમ માટે બુઝાઈ જાય એટલું ધન આપની પાસે આવે.

*વસ્તુઓ અને ખુશી બે પ્રકારની હોય છે, એક ધનથી ખરીદી શકાય તેવી, અને બીજી ધનથી ના ખરીદી શકાય તેવી.. આપની જીંદગીમા બન્ને પ્રકારની ખુશીઓ આવે તેવી શુભકામનાઓ 🌸🌸*


Happy ધનતેરસ 🙏🙏

Gujarati Folk by Priten K Shah : 111839371

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now