સંવત *૨૦૭૯*, આપના જીવનમાં અનેરી ખુશીઓ લાવનારું નીવડે.
આપને મોદી જેવી *લોકપ્રિયતા* અને અમિતશાહ જેવો *પાવર* મળે. અમિતાભ બચ્ચન જેવું *લાંબુ આયુષ્ય* અને ટાઇગર શ્રોફ જેવું *સ્વાસ્થ્ય* મળે.
ગૌતમ અદાણી જેવી *સંપત્તિ* મળે. આપનું *બેંક બેલેન્સ* તો તગડું રહે પણ *mental બેલેન્સ* પણ બનેલું રહે. તમને કર્ણ જેવા જાન ન્યોછાવર કરનાર *મિત્ર* મળે અને કૃષ્ણ જેવા *માર્ગદર્શક* મિત્ર પણ મળે..
તમારું *તન* અલમસ્ત, *મન* મસ્ત અને *ધન* જબરજસ્ત રહે તેવી શુભકામનાઓ..🌸🌸🌸

નૂતન વર્ષાંભીનંદન 🙏🙏

Alpa-priten & family

Gujarati Folk by Priten K Shah : 111840224

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now